Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પોરબંદરમાં કોરોનાની સારવાર માટે સૌરાષ્ટ્ર ના અન્ય શહેરો માંથી આવતા દર્દીઓ : મોટા શહેરોની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાય ગઈ

પોરબંદર : ગુજરાત -સૌરાષ્ટ્રમાં કોરોનાની સારવાર આપતી ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાય ગયેલ હોય તેમજ અન્ય કોરોના દર્દીઓ માટે જગ્યા ન હોય આવા દર્દીઓ કોરોનાની સારવાર માટે પોરબંદર આવી રહ્યા છે.

(8:17 pm IST)