Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : નવા 9 પોઝીટીવ કેસ : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ટાઢો પડ્યો છે,આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.06.292 સેમ્પલ લેવાયા છે

(8:15 pm IST)