Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ધ્રોલના લતીપર પાસે બંધ ટ્રકમા બાઈક ઘુસી જતા બાઈક ચાલકનુ મૃત્‍યુ

ધ્રોલ, તા.૨૩:  તાલુકાના લતીપર ગામ પાસે આવેલ એસ્‍સાર પંપ પાસે અકસ્‍માત બંધ ટ્ર પડેલો હોય પાછળથી બાઇક ઘૂસી જતા બાઇક ચાલકનુ મૃત્‍યુ થયુ છે. પ્રવિણભાઇ પ્રેમજીભાઇ ખાત્રાણી પોતાનુ બાઇક નં.જી.જે.૧૦ ઇએ૪૧૮૭ લઇને જતા ફુલ સ્‍પીડ જતા દરયિમયાન જી.જ.૧૦ ટી.એકસ ૭૪૭૩ નંબરનો ટ્રકના પાાછળ ઠાઠાના ભાગે ભટકતા પ્રવિણભાઇને  માથા ના શરીર ના ભાંગે ગંભીર ઈજા થતા તેઓ ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડયા ત્‍યા તેઓનું મૃત્‍યુ થયુ હતુ ધ્રોલ પોલીસ  સરકારી હોસ્‍પિટલ ખાતે તેઓનુ પીએમ કરવામાં આવ્‍યુ ધ્રોલ પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:00 am IST)