Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુત્રાપાડા તાલુકા ખરીદ-વેચાણ સંઘ તથા માર્કેટીંગ યાર્ડની સામાન્‍ય સભા

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ તા. ૧૩: સુત્રાપાડા ખરીદ વેચાણ સંઘ, ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ સુત્રાપાડા -પ્રાંસલી માંર્કેટીંગ યાર્ડની સામાન્‍ય સભા દિલીપભાઇ જસાભાઇ બારડની એજન્‍ડા  પ્રશ્નો મંજૂર કરાયેલ હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ દ્વારા એપીએમસી માં ખેત ઉત્‍પન્ન જણસીનો માલ વેચાણ માટે લાવી ખુલ્લી હરાજી ખરો તોલ અને રોકડા નાણાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જેમા શૈલેન્‍દ્રસિંહ રાઠોડ, લખમણભાઇ પરમાર, નાથાભાઇ રણધીરભાઇ, અજયભાઇ બારડ, રામાભાઇ બારડ, ભરતભાઇ હાદાભાઇ, રસિંગભાઇ વાળા, લાખાભાઇ ભોળા, કાદુભાઇ જાદવ, મનોજભાઇ વાળા, સવદાસભાઇ ઝાલા, અરજણભાઇ બારડ, કાનાભાઇ બારડ, રામભાઇ વાઢેર, કાનજીભાઇ નકુમ, કનકસિંહભાઇ વાળા, પ્રતાપભાઇ પરમાર, પ્રવીણભાઇ બારડ, એભાભાઇ મેર, બાબુભાઇ ડોડીયા, કાળાભાઇ બારડ,રામસિંહભાઇ વાણવી, વિરાભાઇ ખેર, જેસિંગભાઇ મોરી, પ્રતાપભાઇ બારડ, વાલભાઇ પરમાર, બાલુભાઇ પરમાર,નાથાભાઇ ડોડીયા, દાનાભાઇ પટેલ, હરિભાઇ ડોડીયા, રણમલભાઇ ડોડીયા, ભાણાભાઇ મોરી, રામભાઇ બારડ, દિલીપભાઇ ઝાલા, માનસિંગભાઇ ડોડીયા, પ્રતાપભાઇ વાળા, કાળાભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

 

(10:20 am IST)