Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાઘવજીભાઇ પટેલે વરસાદની મજા માણી..

જામનગર : જામનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઇ છે કાલાવડ પંથકમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ વરસાદ દરમ્યાન મિત્રો સાથે ન્હાતા જોવા મળ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:19 am IST)