Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામકંડોરણામાં ૧ ઇંચ વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી

(મનસુખભાઇ બાલધા દ્વારા)  જામકંડોરણા તા.૧૩ : અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાએ પધરામણી કરતા ગઇકાલે સાંજના પાંચથી સાડા છ સુધીમાં ર૧ મી.મી.વરસાદ પડી ગયો હતો આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળયા તેમજ જામકંડોરણા તાલુકાના સાજડીયાળી, રંગપર, ધોળીધાર ગામોમાં પણ સારો વરસાદ પડયો હતો આ સિઝનના આ પ્રથમ વરસાદથી ખેડુતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

(11:41 am IST)