Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હળવદમાં મોડી સાંજે મેઘરાજાનું આગમનઃ વીજળી ગુલ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૩ : આજે વટસાવિત્રીના પૂજનની શરૂઆત થઇ છે. ત્યારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી સાંજે ધીમી ધારે મેઘરાજાનું આગમન થયુ હતું. હળવદ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર છે.

(11:42 am IST)