Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાનું આગમન

ધોધમાર વરસાદી ઝાપટું : સર્વત્ર ઠંકડ પ્રસરી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાનું આગમન થયું છે.વીરપુરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે. સર્વત્ર ઠંડક પ્રસરી છે વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે

 

(10:36 pm IST)