Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ ઉપર ૮૯૬ વૃક્ષોનું વાવેતર કરાયું

વેરાવળઃ રાજેન્દ્ર ભુવન રોડ સરર્કીટ હાઉસ પાસે સંંવેદના  ફાઉન્ડેશન દ્રારા એક સાથે ૮૯૬ વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ હાથ ધરાયેલ હતો નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડી દ્રારા એક લાખ વૃક્ષો વાવવાની સંકલ્પ બાદ એક સાથે આટલા વૃક્ષો વાવવાના કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, સાંસદ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ભાજપ પ્રમુખ માનસીગ પરમાર સહીત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષો વાવેતર ના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ સંસ્થાના કલ્પેશ શાહે જણાવેલ હતું.

(1:11 pm IST)