Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર પંથકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું

બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર પંથકમાં ધોધમાર વરસાદને પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં. બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી જગતના તાતને પાક નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

(7:25 pm IST)