Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દીવમાં વરસ્યો ધોધમાર વરસાદ : માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ

દીવ : હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે દીવમાં પણ વરસાદી મહેર જોવા મળી હતી.વરસાદને પગલે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(7:25 pm IST)