Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 4.41.011 સેમ્પલ લેવાયા છે

(8:51 pm IST)