Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવની સાદગી પુણૅ ઉજવણી

શોભાયાત્રા કોરોના ના પગલે મોકૂક રખાઈ મોરબી દરવાજે રાધાકૃષ્ણ મંદિર એ પૂજા અચૅન કરી મહા આરતી નું આયોજન કરાયુ

હળવદ માં વર્ષો પરમપરાગત યોજાતી સૌરાષ્ટ્ર ના ત્રીજા નંબર ની ગણાતી હળવદની શોભાયાત્રા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે, આ વર્ષે કોરોનાની મહામારી ના પગલે સરકારની ગાઇડલાઈન મુજબ શોભાયાત્રા નુ આયોજન મોકૂક રખાયું છે જન્માષ્ટમી એ રાધાકૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણભગવાનની પૂજા-અર્ચના અભિષેક કરી મહાઆરતીકરવામાં આવી હતી,

આ પ્રસંગે રાજકીય, સામાજિક, ધાર્મિક, આગેવાનો જોડાયા હતા, કાયરકતૉઓ, ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી.તમામ લોકો નો હળવદ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ ડો, મિલનભાઈ માલમપરા એ ઉપસ્થિત સૌનો લોકોનો આભાર વ્યકત કર્યો હતો,હળવદ ની ધમૅપ્રેમી જનતા ધરે રહી શ્રી કૃષ્ણ જન્મમહોત્સવ ની ઉજવણી કરવા અનુરોધ કયૉ છે.

(10:00 pm IST)