Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પોરબંદરમાં કોરોનાના ૩ નવા કેસ નોંધાયા : કોરોના સાથે અન્ય બિમારીના કારણે એક પુરૂષ દર્દીનું મોત

 પોરબંદરઃ  પીજીવીસીએલ ઓફિસ નજીક રહેતા ર૯ વર્ષિય મહિલા તથા ભારતીય વિદ્યાલય નજીક રહેતા ૪૬ વર્ષના પુરૂષ અને સાંઇબાબાના મંદિર પાસે રહેલા ૩૯ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જયારે કોરોના સાથે અન્ય ગંભીર બિમારીના કારણે સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળેલ છે.

(10:40 pm IST)