Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલમાં વરસાદથી સર્વત્ર પાણી-પાણી

ગોંડલઃ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વછેરાના વાડા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.આ ઉપરાંત ગુંદાળા દરવાજામાં પણ પાણી ભરાયા હતા. જ્યારે ગોંડલી નદી બે કાંઠે વહી રહી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(2:08 pm IST)