Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન : ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ

કાલાવડમાં ૧૦ ઇંચ : ધોરાજી સાડા સાત ઇંચ : ધ્રોલ સાડા છ ઇંચ : લોધીકા ૬ : જોડીયામાં સાડા પાંચ - પડધરી અને ગોંડલમાં ૫ : ભાણવડ અને જુનાગઢ સાડા ૪ : જામકંડોરણા - જેતપુર - ખંભાળિયા ૪ : જામનગર સાડા ૩ - રાણાવાવ - વડીયા - ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ - વિસાવદરમાં ૩ ઈચ

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન થયા છે ગઈ કાલ રાત્રિથી ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડમાં ૧૦  ઇંચ વરસાદ પડ્યો છે ક્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ માં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લાના લોધીકા માં ૬  જોડીયામાં સાડા પાંચ  - પડધરી અને ગોંડલમાં ૫ ઈચ વરસાદ પડ્યો છે ભાણવડ અને જુનાગઢ સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરણા -  જેતપુર -  ખંભાળિયા માં  ૪ ઈચ  - રાણાવાવ - વડીયા - ઉપલેટા- માંગરોળ-  વંથલી-  કેશોદ  -ભેસાણ - વિસાવદરમાં ૩ ઈચ વરસાદ વરસ્યો છે.

 

(9:27 am IST)