Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદના પગલે મનપા કમિશનર વિજય ખરાડી પહોંચ્યા ફાયર કંટ્રોલરૂમ

જામનગર : જામનગર શહેર તથા તાલુકામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે આજે મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી વહેલી સવારે મનપાના ફાયર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.

(11:26 am IST)