Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામજોધપુરની ફુલઝર નદીમાં ઘોડાપુર

 જામજોધપુર : જામજોધપુરના ધ્રાફા પાસેથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુરના દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(12:23 pm IST)