Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સીદસર ઉમીયાસાગર ડેમ છલકાવાની તૈયારીમાં નદીના પટમાં ન જવા ચેેતવણી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા., ૧૩: જામજોધપુર  તાલુકાના સીદસર ઉપર આવેલ ઉમીયાસાગર ડેમ આ લખાય છે ત્યાં સુધીમાં ૯૦ ટકા ભરાઇ ગયેલ છે. ડેમની સપાટી કરતા માત્ર પોણો ફીટ પાણી ઓછુ હોય ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોય તંંત્રએ લોકોને નદીના પટમાં ન જવા ખાસ સુચના જારી કરેલ છે.

(12:31 pm IST)