Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભાવનગરમાં યુવાને ગળા ફાંસો ખાધો

ભાવનગર : હાદાનગર વિસ્તારમાં સ્નેહ મિલન સોસાયટીમાં રહેતાં જયરાજભાઇ રાજૂભાઇ સોલંકી ઉ.વ.રર એ કોઇ અગમ્ય કારણોસર અક્ષરપાર્કમાં આવેલ વિજપોલ પર પોતાની જાતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:31 pm IST)