Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

શાપુરમાં ૬, લુશાળા ૭ અને નરેડી ૧૧ સહિત ર૪ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા

વંથલી પોલીસના જુગાર અંગે ૩ સ્થળોએ દરોડા : નવનિયુકત મહિલા પીએસઆઇ એ.પી.ડોડીયાનો સપાટો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : તાજેતરમાં જ વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. તરીકે ચાર્જ સંભાળનાર મહિલા સિંઘની છાપ ધરાવતા પીએસઆઇ અલ્પા પી.ડોડીયાએ અસામાજીક પ્રવૃતિ ડામી દેવા ઝુંબેશ શરૂ કરી છે.
જેના ભાગરૂપે જુગાર અંગે ૩ ગામોમા ત્રાટકી ર૪ જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા.
શાપુર ગામમાં ત્રાંબડીયા શેરીના નાકે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમે તેવી હકિકતના આધારે રેઇડ કરતા (૧) નરેશ બાબુભાઇ ત્રાબડીયા પટેલ (ઉ.વ.પ૦) (ર) રમેશ વલ્લભભાઇ દેસાઇ પટેલ (ઉ.વ.પ૯) (૩) અજયભાઇ મનસુખલાલ ત્રાંબડીયા પટેલ ઉ.વ.૩૪ રહે જુનાગઢ ઝાંઝરડા રોડ દિપ ગંગા એપાર્ટમેન્ટ (૪) નીતીનભાઇ બાબુભાઇ પનારા પટેલ (ઉ.વ.૪૯) (પ) નરીવભાઇ ભગવાનજીભાઇ મકવાણા પટેલ (ઉ.વ.૩૧) (રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, દીપગંગા એપાર્ટમેન્ટ (૬) જીતેન્દ્રભાઇ મોહનભાઇ બાથાણી પટેલ (ઉ.વ.૪ર) રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ ટીન વાલા ફાર્મ શેરીને રોકડા રૂપિયા ૩૧.૮૮૦ સાથે ઝડપી લીધા હતા.
લુશાળા ગામે પ્લોટ વિસ્તારમાં ખોડીયાર મંદિરના ઓટા ઉપર જાહેરમાં અમુક ઇશમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમે છે તેવી હકિકતના આધારે રેઇડ કરતા (૧) કારાભાઇ સીદાભાઇ ડાંગર આહીર (ઉ.વ.પ૦) ધંધો ખેતી (ર) દિપકભાઇ અમરાભાઇ વાવેચા અનુ.જાતી ઉ.વ.૪પ ધંધો મજુરી (૩) વિજયભાઇ વજુભાઇ એકલવા કોળી ઉ.વ.ર૪ ધંધો મજુરી (૪) ચનાભાઇ મોહનભાઇ મકવાણા કોળી ઉ.વ.૩૬ ધંધો મજુરી (પ) ભુપતભાઇ ધરમણભાઇ ડાંગર આહરી ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ (૬) વિજયભાઇ અરજણભાઇ ચુડાસમા વાલ્મીકી ઉ.વ.૪ર ધંધો મજુરી (૭) નારણભાઇ માંડાભાઇ ડાંગર આહીર (ઉ.વ.૪૯) ધંધો ખેતીકામ રોકડા રૂપીયા ૧રર૬૦ સાથે ઝડપી લીધા હતા.
નરેડી ગામમાં કુંભાર શેરીમાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમે તેવી હકિકતના આધારે રેઇડ કરતા (૧) જીવરાજભાઇ ગોરધનભાઇ ચાવડા કડીયા કુ઼ભાર ઉ.વ.પ૦ (ર) શૈલ્ેષભાઇ ધીરજભાઇ ચાવડા કડીયા કુંભાર ઉ.વ.૩૮ (૩) જયદીપભાઇ મનસુખભાઇ સીદપરા પટેલ ઉ.વ.૩૦ (૪) મયુરભાઇ જસમતભાઇ ચાવડા કડીયા કુંભાર (ઉ.વ.ર૧) (પ) દિપકભાઇ મનસુખભાઇ ચાવડા કડીયા  કુંભાર (ઉ.વ.૪૦) (૬) શાંતીભાઇ ગોબરભાઇ ચાવડા કડીયા કુંભાર (ઉ.વ.૪ર) (૭) આશિષભાઇ અરવિંદભાઇ ચાવડા કડીયા કુ઼ભાર (ઉ.વ.૩૩) (૮) પ્રકાશભાઇ દામજીભાઇ ચાવડા કડીયા કુંભાર (ઉ.વ.રપ) (૯) ગોપાલભાઇ બચુભાઇ ચાવડા કડીયા કુંભાર ઉ.વ.પ૦ (૧૦) દિનેશભાઇ રવજીભાઇ દુધાત્રા પટેલ (ઉ.વ.૪૬) (૧૧) જયેશભાઇ મનસુખભાઇ ટાંક કડીયા કુંભાર (ઉ.વ.૩૪) રહે. જુનાગઢ મધુરમ વ્રજવાટીકા સોસાયટીને રોકડા રૂપીયા ૧૪૪૯૦ સાથે ઝડપી લીધા
વંથલી પોલીસસ્ટેશનના પો.સબ. ઇન્સ. એ.પી.ડોડીયા પો. હેડ કોન્સ. બી.એન.પરમાર તથા પો. કોન્સ. જતીનભાઇ બી. મહેતા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

 

(1:42 pm IST)