Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જેતપુરમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

જેતપુર : તાલુકા પીએસઆઇ એ. એન. ગાંગણા સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, ચેતનભાઇ ઠાકોર, પ્રદીપભાઇ આગરીયા, ઓમદેવસિંહ જાડેજા, તોની સાથે નાઇટ પેટ્રોલીંગમાં નિકળેલ દરમ્યાન બાતમી આધારે સાંકળીથી પરબડી જવાના રસ્તે શંકાના આધારે પસાર થતી ઝેન એસ્ટીલો કાર જીજે-ર૪-એે. ૩૩૩૬ નો પીછોક  કરીને કાર જેની તલાસી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૮૦પ કિ. રૂ. ૧૬,પ૦૦ નો મળી આવતા તાલુકા પોલીસે કાર ચાલકને દેશી દારૂ કાર સહિત કુ. રૂ. ૬૬,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ. 

(1:45 pm IST)