Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કેશોદમાં ર ઇંચ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૩ : ગત રાતથી પૂનઃ મેઘરાજાએ મંડાણ કરતા આજ સવાર સુધીમાં ર ઇંચ જેવો વરસાદ વરસી જવા પામેલ છે.

દરમ્યાન સ્થાનીક નગરપાલીકા ખાતે કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા આ અંગે જળાશય વિભાગના પંકજભાઇ મેઘનાથીએ ગત રાત્રીની આજ સવારના છ વાગ્યા દરમ્યાન ૩૮ મી.મી. (દોઢ ઇંચ) વરસાદ પડતા સિઝનનો કુલ ૪૭૦ મી.મી. (પોણા ઓગણીસ ઇંચ) વરસાદ નોંધાયેલ હોવાનું જણાવેલ છે.

સવારે ૧૦-૩૦ કલાકે આ સમચાર લખાઇ રહ્યાછે. ત્યારે આવીરત ઝરમરીયો વરસાદ ચાલુ રહેતા લગભગ વધુ અડધો ઇંચ જેવો વરસાદ વરસેલ છે.(

(1:54 pm IST)