Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદના કારણે ગોંડલનો આશાપુરા અંડરબ્રીજ બંધ

ગોંડલ : ગોંડલનો આશાપુરા અંડર બ્રીજ ભારે વરસાદને કારણે બંધ કરાયો છે. (તસ્વીર : ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(3:30 pm IST)