Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

લોધીકાના નગરપીપળીયાના બેઠા પુલ ઉપર દૂધ ભરેલ ગાડી તણાય : ૩ વ્યકિતઓના બચાવ

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ જીલ્લાના લોધીકા પાસે આવેલ નગરપીપળીયા ગામેના બેઠા પુલ પાસેથી પસાર થઇ ગયેલ અઢીસો લીટર દૂધ ભરેલી ગાડી પાણીના પ્રવાહમાં તણાઇ હતી. આ ગાડીમાં બેઠેલા લાલજીભાઇ રેવાભાઇ ગમારા, શૈલેષભાઇ કરમશીભાઇ કથીરીયા, વિરાજ શૈલેષભાઇ કથીરીયાનો બચાવ થયો હતો.

(3:30 pm IST)