Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગરના નાગેશ્વરમાં ફસાયેલ વ્યકિતએ વિડીયોના માધ્યમથી મદદ માંગી

 જામનગર : જામનગરના નાગેશ્વરમાં ૪ મહિલાઓ અને ર પુરૂષો છત ઉપર ફસાઇ ગયા છે અને ફરતી બાજુ પાણી ફરી વળતા તંત્ર પાસે વિડીયો વાયરલ કરીને મદદ માંગી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(4:43 pm IST)