Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગરના કોંઝા ગામમાં જયાં જુઓ ત્યાં પાણી... પાણી...

જામનગર : જામનગર જીલ્લામાં અવિરત મેઘ મહેર થતા સર્વત્ર પાણી-પાણી  થઇ ગયું છે. જામનગર જીલ્લાના કોંઝા ગામમાં જયાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસીયા-જામનગર)

(4:45 pm IST)