Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ ધુવાવ ગામ જળબંબાકાર: રસ્તા ઉપરના ડામરના પડ ઉખડી ગયા

તમામ નદીના બે કાંઠે વહી ગયા સ્થાનિકોએ કહ્યું 1952 બાદ આ પ્રકારનો વરસાદ જોવા મળ્યો

જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ ધુવાવ ગામ જળબંબાકાર થયું છે  રસ્તા ઉપરના ડામરના પડ ઉખડી ગયા હતા  તમામ નદીના બે કાંઠે વહી ગયા હતા  સ્થાનિકોએ કહ્યું 1952 બાદ આ પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે

(7:15 pm IST)