Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વરસાદની પરિસ્થિતિ ને કારણે કાલે જુનાગઢ જીલ્લાની સરકારી બીન સરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા રજા : જિલ્લાના શિક્ષણાધિકારી આર.એસ.ઉપાઘ્યાયની જાહેરાત

(વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી આર.એસ.ઉપાઘ્યાય એ જણાવ્યું હતું કે, આવતીકાલે વરસાદની પરિસ્થિતિ ને ઘ્યાને લઈ જિલ્લાની તમામ સરકારી બીન સરકારી અનુદાનીત અને બીન અનુદાનીત પ્રાથમિક , માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામા આવતી કાલે મંગળવાર ના દિવસે શૈક્ષણિક કાર્ય  બંઘ રાખવાનું રહેશે ,.. જિલ્લાની તમામ શાળાએ આ સૂચનાની ચુસ્ત પણે અમલવારી કરવા જણાવ્યું છે.

(8:01 pm IST)