Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કુતિયાણા અને ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા: વરસાદે પોરો ખાધો

પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામમાં પૂરના પાણી ઘુસ્યા છે જ્યારે ઘેડ પંથકના લગભગ ગામડાઓમાં પાણી ફરી વળ્યાનું જાણવા મળે છે. અત્યારે રાત્રે ૧૦ વાગ્યે પોરબંદર પંથકમાં વરસાદ રોકાઈ ગયો છે.

 

(10:05 pm IST)