Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર જિલ્લામાં રાત્રે 8થી 10 દરમિયાન બે કલાકમાં લાલપુરમાં વધુ બે ઇંચ ખાબક્યો : જામજોધપુરમાં એક ઇંચ : કાલાવડમાં પણ વરસાદ

જામનગર : જામનગર જિલ્લામાં રાત્રે 8થી 10 દરમિયાન બે કલાકમાં લાલપુરમાં વધુ બે ઇંચ ખાબક્યો છે જયારે જામજોધપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે  કાલાવડમાં પણ વરસાદ પડ્યો છે

(10:12 pm IST)