Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સોમનાથમાં રોશનીનો ઝગમગાટ : બુકિંગ માટે તૈયારી

પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ મંદિર સહિત જુદા જુદા સ્થળોએ દિપોત્સવી તહેવારમાં રોશનીનો ઝગમગાટ છે દિવાળીની શરૂઆતમાં સાવ પાંખી હાજરી, ઉમ્મીદ-આશાઓ હજી યે બેકરાર છે. ટ્રસ્ટના અતિથી ગૃહો રોશનીથી ઝળહળતા થયાં દર્શન પાસ બુકીંગ જૂના પથિકાશ્રમ મેદાનમાં તૈયાર રખાઇ છે.  (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય પ્રભાસ પાટણ)

(11:26 am IST)