Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કૌશિકભાઇ વરણી થતા અમરેલીમાં ઉત્સાહ

અમરેલી : કૌશિકભાઇ વેકરીયાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ ઉજવાય રહ્યો છે. સૌ કોઇ શુભેચ્છા સાથે પોતાના વિસ્તારમાં ઉજવણી કરી રહ્યા છે. અમરેલીના કેરીયા રોડ અને લીલીયા રોડના યુવાનોએ કૌશિકભાઇની વરણીના વધામણા કર્યા હતાં અને આ યુવાનોએ શુભકામના પાઠવી હતી.

(12:42 pm IST)