Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 34 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 34 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,03,160 સેમ્પલ લેવાયા છે 

(7:09 pm IST)