Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

હળવદમાં રરર દિવડા સાથે જલારામની આરતી :

 હળવદ : લોહાણા સમાજની વાડી ખાતે પૂજય જલારામબાપાની રરરમી જન્મ જયંતિના અવસરે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં બપોરે શોભાયાત્રા નીકળી હતી. સાથે જ સાંજે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રરર દીવડાની મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સોસીયલ ગ્રુપએ જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી તે તસ્વીર.

(12:16 pm IST)