Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 119 કેસ નોંધાયા : વધુ 74 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  74 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 16 છે, અત્યાર સુધીમાં કુલ 2,21,348 સેમ્પલ લેવાયા છે

(7:15 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ચૂંટણી પ્રચાર વર્ચુઅલ રાખવો કે કેમ : ચૂંટણી પંચે 16 એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી access_time 8:28 pm IST

  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST

  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST