Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભેદી ધડાકો: લોકોમાં ભારે ફફડાટ ફેલાયો

હેલિકોપ્ટરના આંટાફેરાથી લોકોમાં ભય : ભેદી ધડાકાથી લોકો પણ ચિંતામાં મુકાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભેદી ધડાકો થયાનું જાણવા મળે છે  ધડાકો થતાં તાલુકાના લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ. છે સાથે  હેલિકોપ્ટરના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, હાલ ભેદી ધડાકા થી લોકો પણ ચિંતામાં મુકાયા છે

(9:53 pm IST)