Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગોંડલ અક્ષર મંદિર દ્વારા હોસ્પિટલમાં ર ઓકિસજન કોન્સન્ટ્રેટર ભેટ

ગોંડલ : બીએપીએસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગોંડલમાં સરકારી હોસ્પિટલ, કોવીડ હેલ્થ સેન્ટરમાં ઓકિસજન કોન્સન્ટ્રેટરના ર મશીન અર્પણ કરાયા હતા. આ તકે શ્રી અક્ષર મંદિરના કોઠારી સ્વામી દિવ્ય પુરૂષ સ્વામી તેમજ સંત મુની ચિંતન સ્વામી અને પાલિકા માજી પ્રમુખ ચંદુભાઇ ડાભી તથા પાલિકાના સદસ્ય હર્ષદભાઇ વાઘેલા, પ્રમુખ પ્રફુલભાઇ રાજયગુરૂની ઉપસ્થિતીમાં અર્પણ કરવામાં આવેલ હતા.(તસ્વીર-અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(10:56 am IST)