Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઉપલેટાના ડી.ડી.જવેલર્સ દ્વારા કોવિડ સેન્ટરને અનુદાન

ઉપલેટા : કોરોના મહામારી સામે લડવા ઉપલેટામાં પાલીકા દ્વારા ૧૦૦ બેડના કોવીડ સેન્ટરનો પ્રારંભ કરેલ છે. તેમાં દર્દીઓને વિનામુલ્યે સારવાર અપાઇ છે જેમાં ડી.ડી.જવેલર્સના સેવાભાવી ધોળકીયા પરિવારના માધવભાઇ અને દેવનભાઇ દ્વારા પપપપપ/-નું અનુદાન કરેલ છે. (તસ્વીર-અહેવાલ : જગદીશ રાઠોડ, ઉપલેટા)

(10:57 am IST)