Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભુજ પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આવકારતા સાંસદ વિનોદ ચાવડા

નિયત કાર્યક્રમ કરતાં બે કલાક મોડા પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : ભુજ પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ સ્વાગત કર્યું હતું. નિયત સમય કરતાં બે કલાક મોડા આવેલા શ્રી પાટીલ ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચ્યા હતા. ભુજ વિમાની મથકે કચ્છના પ્રભારી મંત્રી, સંગઠન પ્રભારી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે આવકાર્યા હતા.

(12:17 pm IST)