Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

જન્‍મદિવસની ઉજવણી

 

જૂનાગઢઃ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન મહિલાપાંખનાં પ્રણેતા અને બ્રહ્મસમાજની નારી શક્‍તિને એક તાંતણે બાંધી અને મેડિકલ સહાય, પરશુરામ ભગવાનની પ્રસાદી, આ સમયમાં નારી શક્‍તિ પગભર થાય તેવા અનેકવિધ કાર્યો કરતા ગીતાબેન જોષીનાં જન્‍મદિવસ અગીયારસનાં પવિત્ર દીને તેઓ દ્વારા મહિલાપાંખ દ્વારા સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું અને યુવા સંગઠન દ્વારા કેક કટ કરી જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(12:31 pm IST)