Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ, જીલ્લામાં હાલ ૨૦ એક્ટીવ કેસ

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા 02 કેસ નોંધાયા છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૦ થયો છે
આજના નવા કેસમાં મોરબી તાલુકાના 02 કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં નોંધાયો છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં આજે રાહત જોવા મળી છે જીલ્લામાં ૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૨૦ થયો છે

(8:03 pm IST)