Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

બગસરામાં ઇસ્‍લામના સ્‍થાપક વિરુદ્ધ ટિપ્‍પણી કરનાર વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

બગસરાઃ મુસ્‍લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું મળતી માહિતી મુજબ ઇસ્‍લામના સ્‍થાપક વિરુદ્ધ ટિપ્‍પણી કરનારને શર્મા તથા જિંદાલ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે મુસ્‍લિમ સમાજની લાગણી દુભાય તેવા શબ્‍દ બોલી અને લાગણી દુભાવે તેના માટે બગસરા મુસ્‍લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આવેદનપત્રમાં બગસરા મુસ્‍લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ  કાળવાતર તરઉપપ્રમુખ હનીફભાઇ ભટ્ટી ફિરોજભાઈ સૈયદ યુનુસભાઇ બિલખિયા વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહી અને આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્‍યું હતું. (તસવીર સમીર વિરાણીઃ બગસરા)(

(9:54 am IST)