Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભાવનગર શહેરમાં વધુ કોરોનાના બે કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગર શહેરમાંᅠ સતત ત્રીજા દિવસે પણ ૨ᅠ કોરોનાના કેસો નોંધાયા છે.
ભાવનગર શહેરમાં ઇસ્‍કોન મેગા સિટી માં એક વૃદ્ધને અનેᅠ વાઘાવાડી રોડવિસ્‍તારમાં એક યુવાન કોરોના સંક્રમિત થયા છે. આજે શહેરમાં બે દર્દીઓ કોરોના મુક્‍ત થયા છે. હવે ભાવનગર શહેરમાં કોરોના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૬ રહેવા પામી છે. ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ બે બે પોઝિટિવ કેસ નોંધાય છે.

 

(5:44 pm IST)