Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જોધપુરના ધ્રાફામાં મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં સંતવાણી

જામજોધપુરઃ જામજોધપુરના ધ્રાફા ગામે જાડેજા પરિવાર તથા રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા સંત ગોરધનદાસ (ગુણદાસ) બાપુની મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અંતર્ગત સંતવાણીમાં સતપુરણ ધામ આશ્રમના જેન્‍તીબાપા હાજર રહ્યા હતા.

(11:53 am IST)