Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભડકાઉ ભાષણ આપવા બદલ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના પ્રવકતા સામે ભુજમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪

 ભુજમાં કરણી સેનાની જાહેરસભામાં નૂપુર શર્માની તરફેણમાં જાહેર નિવેદન આપવા બદલ કરણીસેનાના પ્રવકતા મૌલિક સિંહ વાઢેર સામે 153A , જાહેરનામા ભંગ બદલ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

(5:19 pm IST)