Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આટકોટ સાણથલી રોડનું ખાતમુહૂર્ત

આટકોટ : આટકોટ થી સાણથલી રોડ અંદાજે દસ કરોડ ૮૬ લાખના ખર્ચે નવો રોડ મંજુર કરવામાં આવ્યો. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે જુનાં પીપળીયાથી કરવામાં આવ્યું હતું.જુનાં પીપળીયાના સરપંચ તેમજ તાલુકા પંચાયતના સદસ્યોની ગામના આગેવાનો જીલ્લા પંચાયત સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

(1:48 pm IST)