Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગરના હાપા યાર્ડમાં મગફળી પલળી ગઇ

 જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી વરસાદ દરમ્‍યાન પલળતા ભારે નુકસાની થઇ હતી.જો કે હાપા માર્કેટિંગ યાર્ડમાં બહાર ખુલ્લામાં પડેલ મગફળી ખેડૂતો પાસેથી વેપારીએ ખરીદી રાખી હતી. જેથી ખેડૂતોને કોઇ નુકશાની થઇ નથી. પરંતુ મગફળી પલળી જતા તેને ખુલ્લામાં સૂકવવામાં આવી રહી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) 

(1:54 pm IST)