Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગાયને બચાવી

ખંભાળીયા દ્વારકાના આરંભડા વિસ્‍તારમાં એક ગાયને પ્રસૂતિથી પીડા ઉપડતા ગૌ ભકતોને જાણ થતાં તેમણે આ ગાયને સૂરજકરાડી માધવ ગૌશાળા ખાતે લાવતા તેના ગર્ભમાં મૃત બચ્‍ચું હોવાની જાણ થતાં ગૌભકતોએ મહા મહેનતે આ ગાયના પેટમાંથીમૃત વાછરડું કાઢીને તેની જિંદગી બચાવી હતી તથા બહાર નીકળેલું ગર્ભાશય પુનઃ સ્‍થાપિત કર્યું હતું.

(1:45 pm IST)