Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વેરાવળ મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા ૯ ઝડપાયા

વેરાવળ મફતીયાપરા રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા ૯ શખ્‍સોને ઝડપી રૂા.૧૭૧૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.

      વેરાવળ પોલીસ મફતીયાપરા બાજુ પેટ્રોલીગ માં નિકળેલ ત્‍યારે જાહેર માં જુગાર રમી રહેલા કેશુ દેવશી વાલવા,સાગર કેશુ વાલવા, મહેશ કેશુ વાલવા,ભાવેશ પ્રભુદાસ પટેલ,ઓધવજી પુજાભાઈ વાધેલા,મંજુલા બાબુ રાઠોડ,હંસાબેન રમેશ રાઠોડ,હાલીમાબેન  નુરમહમદ ને રોકડા રૂા.૧૭૧૦૦ સાથે ઝડપી લીધેલ હતા તમામ સામે કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:49 pm IST)